Weekly Gold Prices : છેલ્લા 7 દિવસમાં સોનાના ભાવમાં ₹2320નો ઉછાળો, જાણો હાલનો ભાવ!

Weekly Gold Prices : સોનાના ભાવોમાં સતત વધારો થઈ રહ્યો છે અને બજારમાં તેજી યથાવત રહેતી જોવા મળી રહી છે. છેલ્લા એક અઠવાડિયામાં, 24 કેરેટ સોનાના ભાવમાં ₹2180નો વધારો થયો છે, જ્યારે 22 કેરેટ સોનાના ભાવમાં ₹2000નો ઉછાળો નોંધાયો છે. હવે, ચાલો છેલ્લા 7 દિવસમાં 22 કેરેટ અને 24 કેરેટ સોનાના નવા ભાવ જાણીએ.

22 કેરેટ અને 24 કેરેટ સોનાના 7 દિવસના ભાવ

અહી, 22 કેરેટ અને 24 કેરેટ સોનાના છેલ્લા 7 દિવસના તારીખ મુજબ ભાવ નીચે ટેબલમાં 10 ગ્રામ પ્રમાણે આપેલ છે.

તારીખ24 કેરેટ સોનું22 કેરેટ સોનું
09/02/2025₹ 86720₹ 79500
08/02/2025₹ 85540₹ 78500
07/02/2025₹ 85380₹ 78350
06/02/2025₹ 85020₹ 77100
05/02/2025₹ 84850₹ 76950
04/02/2025₹ 84930₹ 75100
03/02/2025₹ 84250₹ 75400
02/02/2025₹ 84540₹ 77500

ગુજરાતના વિવિધ શહેરોમાં આજના સોનાના ભાવ । Todays Gold Prices In Gujarat

ગુજરાતના વિવિધ શહેરોમાં આજના સોનાના ભાવ 10 ગ્રામ પ્રમાણે નીચે ટેબલમાં આપેલા છે:

શહેર24 કેરેટ22 કેરેટ
અમદાવાદ₹86720₹79500
અમરેલી₹86729₹79610
આણંદ₹86754₹79350
બનાસકાંઠા₹86790₹79355
ભરૂચ₹86720₹79350
ભાવનગર₹86799₹79354
દાહોદ₹86733₹79350
ગાંધી નગર₹86729₹79351
જામનગર₹86720₹79310
જૂનાગઢ₹86723₹79320
કચ્છ₹86766₹79530
ખેડા₹86728₹79553
મહેસાણા₹86677₹79330
નર્મદા₹86720₹79355
નવસારી₹86702₹79450
પંચમહાલ₹86632₹79420
પાટણ₹86720₹79500
પોરબંદર₹86729₹79520
રાજકોટ₹86722₹79300
સાબરકાંઠા₹86720₹79520
સુરત₹86723₹79500
સુરેન્દ્રનગર₹86420₹79500
તાપી₹86650₹79530
ડાંગ₹86720₹79500

સોનાની કિંમત કેવી રીતે નક્કી થાય છે?

Weekly Gold Prices : ભારતમાં સોનાની કિંમતનો આધાર આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમત, રૂપિયા અને ડોલરના વિનિમય દર, આયાત શુલ્ક, દેશની માંગ અને પુરવઠા જેવા પરિબળોના આધારે નક્કી કરવામાં આવે છે. ભારતમાં સોનાના ભાવ પર વૈશ્વિક બજારની પણ અસર પડે છે. જયારે ભારતમાં લગ્ન સિઝન કે તહેવારોનો સમય હોય ત્યારે સોનાની માંગ વધવાને કારણે ભાવ વધે છે. ભારતીય બુલિયન અને જ્વેલર્સ એસોસિએશન (IBJA) ભારતમાં દરરોજના સોનાના ભાવ નિર્ધારિત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે.

ખાસ નોંધ : આ પોસ્ટમાં સમાવિષ્ટ માહિતી ફક્ત સામાન્ય માહિતીના હેતુ માટે છે. આ ભાવ Upstox વેબસાઈટ પરથી લેવામાં આવ્યા છે. આ ભાવમાં ફેરફાર થઈ શકે છે. સોનાની કિંમત સાથે મેકિંગ ચાર્જ અને ટેક્સના લીધે બજારભાવ અલગ પણ હોઈ શકે છે. અમે અહીં કોઈપણ પ્રકારની ખરીદ-વેચાણ સલાહ કે ટીપ્સ આપતા નથી.