Todays Gold Prices : આજે તારીખ 5 એપ્રિલ 2025 ના રોજ સોનાના ભાવને લઈને એક મહત્વના અપડેટ સામે આવી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસથી સોનાના ભાવમાં વધઘટ જોવા મળી રહી છે. આજે સવારથી જ સોનાના 22 કેરેટ અને 24 કેરેટ ના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. ગઈકાલે 4 એપ્રિલે 24 કેરેટ સોનાનો ભાવ લગભગ ₹91,014 અને 22 કેરેટ સોનાનો ભાવ ₹83,369 ની આસપાસ હતો (91mobiles.com પરથી). ચાલો જોઈએ તો આજે ભાવમાં કેટલો વધારો થયો અને અત્યારનો ભાવ શું છે?
આજનો 24 કેરેટ સોનાનો ભાવ | 05-04-2025 ના રોજ 24 કેરેટ સોનાનો ભાવ
Todays Gold Prices : વાત કરીએ આજના સોનાના ભાવની તો સવારથી જ 24 કેરેટ સોનાના ભાવમાં રૂપિયા 200 થી 300 નો વધારો જોવા મળ્યો છે. ગઈકાલનો 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ ₹91,014 હતો, જે વધીને આજે સવારે ₹91,300 ની આજુબાજુ ટ્રેડ કરી રહ્યો છે. આજે સવારથી જ સોનાના ભાવમાં સતત વધારો-ઘટાડો જોવા મળી રહ્યો છે.
આજનો 22 કેરેટ સોનાનો ભાવ | 05-04-2025 ના રોજ 22 કેરેટ સોનાનો ભાવ
Todays Gold Prices : હવે વાત કરીએ 22 કેરેટ સોનાના ભાવની તો તેમાં પણ આજે સવારથી 200 થી 250 રૂપિયા જેટલો વધારો જોવા મળ્યો છે. ગઈકાલે 10 ગ્રામ 22 કેરેટ સોનાનો ભાવ ₹83,369 આજુબાજુ ટ્રેડ કરી રહ્યો હતો, જે આજે સવારે વધીને ₹83,600 આજુબાજુ ટ્રેડ કરી રહ્યો છે.
22 કેરેટ અને 24 કેરેટના સોનાના છેલ્લા 10 દિવસના ભાવ
તારીખ | 24 કેરેટ સોનાના ભાવ | 22 કેરેટ સોનાના ભાવ |
---|---|---|
05 Apr 2025 | ₹91,300 | ₹83,600 |
04 Apr 2025 | ₹91,014 | ₹83,369 |
03 Apr 2025 | ₹90,800 | ₹83,150 |
02 Apr 2025 | ₹90,500 | ₹82,900 |
01 Apr 2025 | ₹90,200 | ₹82,650 |
31 Mar 2025 | ₹89,970 | ₹82,450 |
30 Mar 2025 | ₹89,740 | ₹82,345 |
29 Mar 2025 | ₹89,500 | ₹82,100 |
28 Mar 2025 | ₹89,300 | ₹81,900 |
27 Mar 2025 | ₹89,100 | ₹81,700 |
Todays Gold Prices : દેશના મોટા શહેરોમાં આજના સોનાના ભાવ
બેંગલુરુ: આજે બેંગલુરુમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત ₹91,400 છે. જ્યારે 22 કેરેટ સોનાની કિંમત અંદાજે ₹83,600 પ્રતિ 10 ગ્રામ છે.
ભુવનેશ્વર: ભુવનેશ્વરમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત ₹91,350 છે. જ્યારે 22 કેરેટ સોનાની કિંમત ₹83,600 પ્રતિ 10 ગ્રામ છે.
ચેન્નઇ: ચેન્નઇમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત ₹91,450 છે. જ્યારે 22 કેરેટ સોનાની કિંમત ₹83,600 પ્રતિ 10 ગ્રામ છે.
કોઈમ્બેટૂર: કોઈમ્બેટૂરમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત ₹91,380 છે. જ્યારે 22 કેરેટ સોનાની કિંમત ₹83,600 પ્રતિ 10 ગ્રામ છે.
દિલ્હી: આજે દિલ્હીમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત ₹91,250 છે. જ્યારે 22 કેરેટ સોનાની કિંમત અંદાજે ₹83,600 પ્રતિ 10 ગ્રામ છે.
હૈદરાબાદ: હૈદરાબાદમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત ₹91,420 છે. જ્યારે 22 કેરેટ સોનાની કિંમત ₹83,600 પ્રતિ 10 ગ્રામ છે.
કોલકાતા: કોલકાતામાં 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત ₹91,300 છે. જ્યારે 22 કેરેટ સોનાની કિંમત ₹83,600 પ્રતિ 10 ગ્રામ છે.
મુંબઈ: મુંબઈમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત ₹91,340 છે. જ્યારે 22 કેરેટ સોનાની કિંમત ₹83,600 પ્રતિ 10 ગ્રામ છે.
પુણે: પુણેમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત ₹91,360 છે. જ્યારે 22 કેરેટ સોનાની કિંમત ₹83,600 પ્રતિ 10 ગ્રામ છે.
સોનાની કિંમત કેવી રીતે નક્કી થાય છે?
ભારતમાં સોનાની કિંમતનો આધાર આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમત, રૂપિયા અને ડોલરના વિનિમય દર, આયાત શુલ્ક, દેશની માંગ અને પુરવઠા જેવા પરિબળોના આધારે નક્કી કરવામાં આવે છે. ભારતમાં સોનાના ભાવ પર વૈશ્વિક બજારની પણ અસર પડે છે. જ્યારે ભારતમાં લગ્ન સિઝન કે તહેવારોનો સમય હોય ત્યારે સોનાની માંગ વધવાને કારણે ભાવ વધે છે. ભારતીય બુલિયન અને જ્વેલર્સ એસોસિએશન (IBJA) ભારતમાં દરરોજના સોનાના ભાવ નિર્ધારિત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે.
ખાસ નોંધ : આ પોસ્ટમાં સમાવિષ્ટ માહિતી ફક્ત સામાન્ય માહિતીના હેતુ માટે છે. આ ભાવ Upstox અને અન્ય સ્ત્રોતો પરથી પ્રેરિત છે. આ ભાવમાં ફેરફાર થઈ શકે છે. સોનાની કિંમત સાથે મેકિંગ ચાર્જ અને ટેક્સના લીધે બજારભાવ અલગ પણ હોઈ શકે છે. અમે અહીં કોઈપણ પ્રકારની ખરીદ-વેચાણ સલાહ કે ટીપ્સ આપતા નથી.